પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-8-2010, બોચાસણ
આજે સ્વામીશ્રી બોચાસણથી ભાવનગર પધારવાના હતા. સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શન કરવા પધાર્યા, ત્યારે સુભાષભાઈ(દારેસલામ)એ સ્વામીશ્રીને કહ્યું : ‘માણકી થાકી ગઈ હોય તો રોકાઈ જાવ.’
સ્વામીશ્રી કહે : ‘ના, ના, થાક એમ કંઈ લાગે ?’
90 વર્ષની ઉંમરે આ વાક્ય બોલવું પણ કેટલું અઘરું હોય છે !!
Vachanamrut Gems
Vartãl-10:
When God is not Manifest on this Earth - Go to the Sant
“However, when God is not manifest on this earth, one should seek the refuge of the Sant who has the realisation of God – because the jiva can also attain liberation through him…”
[Vartãl-10]